Posts

ઈમાન કા બયાન

 નબી કરીમ ﷺ એ ફરમાવ્યું:- તમારામાંથી કોઈ વ્યક્તિ ઈમાનવાળો નહીં થઈ શકે જ્યાં સુધી તેના પિતા અને તેના પુત્રો અને તમામ લોકોથી વધારે તેના દિલમાં મારી (એટલે કે નબી ﷺ ની) મુહબ્બત ન હોય... (સહીહ બુખારી, હદીસ નં:- 15)

ઈમાન કા બયાન

 નબી કરીમ(ﷺ) એ ફરમાવ્યું તમારામાંથી કોઈ વ્યક્તિ ઈમાનદાર નહીં થઈ શકે જ્યાં સુધી પોતાના ભાઈ માટે તે ન ચાહે જે પોતાની જાત માટે ચાહતો હોય છે. સહીહ બુખારી હદીસ નં ૧૩)