ઈમાન કા બયાન

 નબી કરીમ ﷺ એ ફરમાવ્યું:- તમારામાંથી કોઈ વ્યક્તિ ઈમાનવાળો નહીં થઈ શકે જ્યાં સુધી તેના પિતા અને તેના પુત્રો અને તમામ લોકોથી વધારે તેના દિલમાં મારી (એટલે કે નબી ﷺ ની) મુહબ્બત ન હોય...


(સહીહ બુખારી, હદીસ નં:- 15)






Comments

Popular posts from this blog

ઈમાન કા બયાન